અમરેલી:વડિયામાં આધેડે ગળેફાંસો ખાદ્યો

વડીયા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખાખરીયા નાકા પાસે રહેતા એક આધેડને પાછલા ચારેક વર્ષથી ડાયાબીટીસની બિમારી હોય તેણે કંટાળીને ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ. અહી રહેતા રવજીભાઇ મેઘાભાઇ સોહેલીયા (ઉ.વ.60) નામના આધેડને ચારેક વર્ષથી ડાયાબીટીસની બિમારી હોય તેમજ પાછલા એક વર્ષથી આંખોમા દેખાતુ ન હોય કંટાળીને ગળાફાંસો ખાઇ લેતા સારવાર દરમિયાન મોત નિપજયું હતુ. મગનભાઇ સોહેલીયાએ પોલીસમા જાણ કરી હતી. તપાસ હેડ કોન્સ્ટેબલ એ.જી.મોરી ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...