આપઘાત:વડિયામાં આધેડે ગળેફાંસાે ખાદ્યો, ડાયાબીટીસની બિમારી હોય તેણે કંટાળીને ગળાફાંસો ખાઇ જીવન ટુકાવ્યું

અમરેલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડીયામા ખાખરીયા નાકા પાસે રહેતા એક આધેડને પાછલા ચારેક વર્ષથી ડાયાબીટીસની બિમારી હોય તેણે કંટાળીને ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ. અહી રહેતા રવજીભાઇ મેઘાભાઇ સોહેલીયા (ઉ.વ.60) નામના આધેડને ચારેક વર્ષથી ડાયાબીટીસની બિમારી હોય તેમજ પાછલા એક વર્ષથી આંખોમા દેખાતુ ન હોય કંટાળીને ગળાફાંસો ખાઇ લેતા સારવાર દરમિયાન મોત નિપજયું હતુ. મગનભાઇ સોહેલીયાએ પોલીસમા જાણ કરી હતી. તપાસ હેડ કોન્સ્ટેબલ એ.જી.મોરી ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...