તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • In The Incident Of Killing A Python, Vidya Killed A Young Man Who Was Giving It To The Forest Department, The Incident Of A Small Barman In Khambha Taluka

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:અજગરને મારવા મુદ્દે વિડીયાે ઉતારી વનવિભાગને આપતા યુવકને માર્યાે, ખાંભા તાલુકાના નાના બારમણનો બનાવ

અમરેલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચાર શખ્સે બાેલાચાલી કરી ધમકી પણ આપી: ફરિયાદમ

ખાંભા તાલુકાના નાના બારમણ ગામે રહેતા એક યુવકે અહી જ રહેતાે એક શખ્સ અજગરને મારતાે હાેય તેવાે વિડીયાે ઉતારી વનવિભાગને આપતા આ મુદે મનદુખ રાખી ચાર શખ્સાેએ તેને લાકડી વડે મારમારી ધમકી આપતા તેણે આ બારામા ખાંભા પેાલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

યુવકને મારમાર્યાની આ ઘટના ખાંભાના નાના બારમણ ગામે બની હતી. અહી રહેતા જગદીશ મનુભાઇ નાગર નામના યુવકે ખાંભા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે અહી રહેતાે ભગીરથ નામનાે શખ્સ અજગરને મારતાે હાેય જેનાે વિડીયાે ઉતારી વનવિભાગને અાપ્યાે હતાે. આ મુદે મનદુખ રાખી મહિપાલ તેમજ ભગીરથ, એક અજાણ્યાે શખ્સ તેમજ કિર્તિબેને બાેલાચાલી કરી હતી. આ શખ્સાેએતેને ફાઇબરના પાઇપ અને લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી અાપી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યાે હતાે. બનાવ અંગે પાેલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેનીય બની રહે છે, મુંગા પાણીઓને હેરાન કરી હાની પહોંચાડવાના કિસ્સા દિવસે-દિવસે વધી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો