તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:જિલ્લામાં ફરી કોરોનાનો ફૂંફાડો, નવા 16 કેસ: 5ને ડિસ્ચાર્જ કરાયા

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અત્યાર સુધીમાં કોરોનાથી 41 વ્યક્તિ મોતને ભેટી
 • 96 અેક્ટિવ કેસ સાથે કાેરાેનાના દર્દીની કુલ સંખ્યા 4025 પર પહાેંચી

અમરેલી જિલ્લામા ફરી અેક વખત કાેરાેનાના દર્દીમા ઉછાળાે જાેવા મળી રહ્યાે છે. જિલ્લામા અાજે કાેરાેનાના નવા 16 કેસ નાેંધાયા હતા. જેને પગલે અેકટીવ કેસ 96 મળી કાેરાેનાના કુલ દર્દીની સંખ્યા 4025 પર પહાેંચી છે. ગઇકાલે કાેરાેનાના 17 કેસ સામે અાવ્યા હતા. જયારે અાજે કાેરાેનાના વધુ 16 કેસ નાેંધાયા હતા. હાલ 96 દર્દીઅાે સારવાર હેઠળ છે. તાે અાજે 5 દર્દી સાજા થઇ જતા હાેસ્પિટલમાથી રજા અાપી દેવામા અાવી હતી.

અામ અત્યાર સુધીમા કાેરાેનાના કુલ દર્દીની સંખ્યા 4025 પર પહાેંચી છે. અા ઉપરાંત જિલ્લામા અત્યાર સુધીમા કાેરાેનાથી 41 વ્યકિત માેતને ભેટી ચુકયા છે. જિલ્લામા કાેરાેનાના કેસમા ઉછાળાે અાવી રહ્યાે છે તેની વચ્ચે વેકસીનેશનની કામગીરી પણ ચાલી રહી છે. ગઇકાલે 4828 લાેકાેઅે વેકસીન લીધી હતી.

શહેરમા કાેરાેનાના કેસ વધી રહ્યાં હાેય તેમ છતા હજુ પણ અનેક લાેકાે બેદરકારી દાખવી રહ્યાં છે. બજારમા અનેક લાેકાે માસ્ક વગર અાંટા મારી રહ્યાં છે તાે સાેશ્યલ ડિસ્ટન્સ પણ જાળવતા નથી. અા ઉપરાંત શાળા તેમજ ખાનગી હાેસ્ટેલમા પણ અેસઅાેપીના નિયમાેનુ અાછુ પાતળુ પાલન કરવામા અાવતુ હાેવાનુ જાેવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો