તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:જિલ્લામાં 75 શખ્સ નશાે કરેલી હાલતમાં ઝડપાયા

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાેલીસે 10 સ્થળેથી દેશી દારૂ પણ કબજે લીધાે

અમરેલી જિલ્લામા નશાખાેરીની પ્રવૃતિ ડામવા પાેલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પાેલીસે જિલ્લામા 75 શખ્સાેને નશાે કરેલી હાલતમા ઝડપી લીધા હતા. જયારે 10 સ્થળેથી દેશીદારૂ પણ કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પાેલીસે લીલીયા, પુંજાપાદર, લાઠી, ધારી, હિમખીમડીપરા, મિતીયાળા, જાફરાબાદ, વડીયા, વઢેરા, કુંકાવાવ, વિકટર, કાેવાયા, ચાંચ, દામનગર, બાબરા, બગસરા, સાવરકુંડલા, રાજુલા, ટીંબી ચેકપાેસ્ટ, માેટા સમઢીયાળા, વિરડી, ખડકાળા, અમરેલી, ચલાલા, દાતરડી વિગેરે સ્થળેથી 75 શખ્સાેને નશાે કરેલી હાલતમા ઝડપી લીધા હતા.

અા ઉપરાંત પાેલીસે દામનગર, સાવરકુંડલા, જાળીયા, માેણપુર, વિરડી, વિજપડી, અાંબલીયાળા વિગેરે ગામમાથી દેશીદારૂ પણ કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાેલીસની અા કાર્યવાહીથી બુટલેગરાે અને નશાખાેરીની પ્રવૃતિ કરતા તત્વાેમા ફફડાટ ફેલાયાે હતાે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો