તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:સાવકુંડલામાં પતિએ પત્નીને માર માર્યો

અમરેલી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાવરકુંડલામાં રહેતા એક મહિલાને તેના પતિએ કરિયાવર મુદ્દે મારમારી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત શારીરિક અને માનસિક દુઃખ આપતા તેણે આ બારામાં સાવરકુંડલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અહીં રહેતા જાનવીબેન નિલેશભાઈ સરપદડીયા નામના મહિલાએ સાવરકુંડલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના પતિ નિલેશભાઈએ તું કરિયાવર લાવી નથી કહી ગાળો આપી હતી. તેમજ મારમાર્યો હતો. આ ઉપરાંત તેના સસરા પ્રવીણભાઈ તેમજ હિતેશભાઈ, કવિતાબેન, તેજલબેન વિગેરે પણ શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...