ક્રાઇમ:સાવરકુંડલામાં સગીરાનું અપહરણ કરી નાસતો શખ્સ ઝડપાયો

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં શહેરના હાથસણી રોડ પર રહેતા જીજ્ઞેશ ઉર્ફે જીગો કરશનભાઈ ડાભી સામે નદી ગ્રામ સોસાયટીમાંથી એક સગીરાનું અપહરણ કરી નાસી ગયો હતો. જે બાદ આ શખ્સ પોતાની અટકાયતથી બચવા માટે નાસી રહ્યો હતો. ત્યારે અમરેલી પેરોલ ફર્લો સ્ક્વોર્ડએ બાતમીના આધારે જીજ્ઞેશ ઉર્ફે જીગો ડાભીને સુરતના કતાર ગ્રામ વિસ્તારમાંથી સગીરા સાથે ઝડપી લીધો હતો. તેમની સામે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...