તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:રાજુલામાં બે શખ્સે યુવકને માર માર્યાે

અમરેલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજુલામા રહેતા દિનેશભાઇ ઉર્ફે જલ્તાે વિરાભાઇ મકવાણા (ઉ.વ.30) નામના યુવકે રાજુલા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તે પાેસ્ટ અાેફિસ પાસે બેઠાે હતાે ત્યારે દિપકભાઇ ભરતભાઇ ધાખડા અને મેહુલ ઉર્ફે દુડી નામના બે શખ્સાે તેની પાસે ધસી અાવ્યા હતા.બંને શખ્સાેઅે તેની સાથે બાેલાચાલી કરી ગાળાે અાપી ઢીકાપાટુનાે મારમાર્યાે હતાે. તેને ધક્કાે મારી પછાડી દેતા તેને શરીરના ગુપ્ત ભાગે ઇજા પહાેંચી હતી. બનાવ અંગે હેડ કાેન્સ્ટેબલ અેમ.કે.પીછડીયા અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો