તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલાે:નાગેશ્રીમાં જમીન મુદ્દે યુવક પર 2 શખ્સનાે ધારીયા વડે હુમલાે

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગાળાે અાપી મારી નાખવાની ધમકી અાપી

જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે રહેતા ધીરૂભાઇ જેઠુરભાઇ વરૂ (ઉ.વ.45) નામના યુવકે નાગેશ્રી પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે વાડીઅેથી માેટર સાયકલ લઇને પરત ફરી રહ્યાં હતા ત્યારે રસ્તામા તેના કાકા નનકુભાઇ ભગવાનભાઇ વરૂ અને તેનાે પુત્ર ભરત સામે મળ્યાં હતા. અને બંનેઅે તેને ઉભાે રાખી બાેલાચાલી કરી ધારીયા વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. અને તને જમીન મળશે નહી કહી મારી નાખવાની ધમકી પણ અાપી હતી.

જયારે ભરતભાઇ નનકુભાઇ વરૂઅે વળતી નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે ધીરૂ જેઠુરભાઇ વરૂ અને હકુ જેઠુરભાઇ વરૂઅે બાેલાચાલી કરી લાેખંડના પાઇપ અને કુહાડી જેવા હથિયારથી તેને ઇજા પહાેંચાડી હતી. બનાવ અંગે પાેલીસે બંને પક્ષેથી ફરિયાદ નાેંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ પીઅેસઅાઇ ડી.બી.મજીઠીયા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો