તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધમકી:માેટા સરાકડિયા ગામે યુવક પર લાકડી ,પાવડા વડે હુમલો

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 4 શખ્સે મારી નાખવાની ધમકી પણ આપી

ખાંભા તાલુકાના માેટા સરાકડીયામા રહેતા અેક યુવકને અહી જ રહેતા ચાર શખ્સાેઅે તેના ઘરે ધસી અાવી લાકડી અને પાવડા જેવા હથિયારથી મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી અાપતા તેણે અા બારામા ખાંભા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

યુવક પર હુમલાની અા ઘટના ખાંભાના માેટા સરાકડીયામા બની હતી. અહી રહેતા વિનુભાઇ જીવણભાઇ રાઠાેડ (ઉ.વ.27) નામના યુવકે ખાંભા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે પાેતાના ઘરે પાણીની ટાંકી ભરતા હતા ત્યારે પ્રેમજી ખાેડાભાઇ રાઠાેડ અને ભાવેશ શામજીભાઇ નામના શખ્સાે ત્યાં ધસી અાવ્યા હતા અને તેને તથા તેના ભાઇને ગાળાે અાપવા લાગ્યા હતા. પ્રેમજીઅે તેના હાથમા રહેલ પાવડાનાે અેક ઘા મારી ઇજા પહાેંચાડી હતી.અા ઉપરાંત ભાવેશે લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ જસુભાઇ અમરાભાઇ અને રમેશ પ્રેમજીભાઇઅે પણ જાનથી મારી નાખવાની ધમકી અાપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો