તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:માેટા ભમાેદ્રામાં ભાઇને સગા ભાઇને મારમાર્યો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાેલાચાલી થતી હાેઇ વચ્ચે પડતા લાકડી ઝીંકી દીધી

સાવરકુંડલા તાલુકાના માેટા ભમાેદ્રામા રહેતા અેક યુવકને સગાભાઇઅે બાેલાચાલી કરી લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડતા તેણે અા બારામા વંડા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

યુવકને મારમાર્યાની અા ઘટના સાવરકુંડલાના માેટા ભમાેદ્રામા બની હતી. અહી રહેતા જેરામભાઇ અરજણભાઇ પરમાર (ઉ.વ.45) નામના યુવકે વંડા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે દેવાભાઇની દીકરી રીસામણે અાવી હાેય રાત્રીના અાઠેક વાગ્યે તેનાે જમાઇ તેને લેવા અાવતા જમાઇ વચ્ચે બાેલાચાલી થતી હાેય તેઅાે જુદા પડાવવા ગયા હતા.

જાે કે દેવાભાઇ અને ગાેપાલભાઇને સારૂ નહી લાગતા તેણે લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. બનાવ અંગે પીઅેસઅાઇ જે.પી.ગઢવી અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...