તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:લીલિયાના ઢાંગલામાં 3 શખ્સે યુવકને મારમારી ધમકી આપી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઘરે ઠપકાે આપવા જતા ગાળાે આપી બાેલાચાલી કરી

લીલીયા તાલુકાના ઢાંગલા ગામે રહેતા અેક યુવકને અહી જ રહેતા ત્રણ શખ્સાેઅે ઠપકાે અાપવા મુદે બાેલાચાલી કરી લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી અાપતા તેણે અા બારામા લીલીયા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. યુવકને મારમારી ધમકી અાપ્યાની અા ઘટના લીલીયાના ઢાંગલામા બની હતી. અહી રહેતા કાળીદાસ ભીખારામ નિમાવત (ઉ.વ.45) નામના યુવકે લીલીયા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના પુત્રઅે કિરીટભાઇને માેટર સાયકલમા બેસાડવાની ના પાડતા તેણે ઢીકાપાટુનાે મારમાર્યાે હતાે. અા અંગે તેઅાે તેના ઘરે ઠપકાે અાપવા માટે ગયા હતા.

જાે કે અહી કિરીટ જાેરૂભાઇ ખુમાણ, હરેશ વાઘેલા અને દિનેશ ભવાન પરમાર નામના શખ્સાેઅે ઉશ્કેરાઇ જઇ તેની સાથે બાેલાચાલી કરી લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડી ગાળાે અાપી હતી. અા ઉપરાંત મારી નાખવાની ધમકી પણ અાપી હતી. બનાવ અંગે અેઅેસઅાઇ ભગવતસિંહ અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...