તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:કડાયામાં પિતાએ ઠપકો આપતા પુત્રીએ દવા પીધી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુવતી ઘરેથી કોઇને કહ્યાં વગર પિતાના સાઢુભાઇના દીકરાને ત્યાં જતી રહી હતી

બગસરાના કડાયામા રહેતી અેક યુવતીને તેના પિતાઅે ઠપકાે અાપતા તેને લાગી અાવતા ઝેરી દવા પી અાપઘાત કરી લીધાે હતાે.અહી રહેતી તેજલબેન નાથાભાઇ સાેલંકી નામની યુવતી ગત તારીખ 20/8ના રાેજ સાંજના સાતેક વાગ્યે ગામમા હટાણુ કરવા નીકળી હતી. જાે કે અા યુવતી ઘરે કાેઇને કહ્યાં વગર તેના પિતાના સાઢુભાઇ રણછાેડભાઇના દીકરા પ્રફુલભાઇના ઘરે જતી રહી હતી.

બાદમા તારીખ 22/8ના રાેજ યુવતી ઘરે પરત ફરી હતી. જેથી તેના પિતા નાથાભાઇઅે તેને ઠપકાે અાપતા મનમા લાગી અાવતા તેણે ઝેરી દવા પી લઇ જીવન ટુંકાવી લીધુ હતુ. બનાવ અંગે નાથાભાઇ શામજીભાઇ સાેલંકીઅે બગસરા પાેલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ અેમ.અાર.ભાદરકા અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...