તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:સાવરકુંડલા તાલુકાના ગાધડકામાં ધાે.12ની પરીક્ષામાં નાપાસ થતાં યુવકે ગળેફાંસાે ખાધો

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નાપાસ થતા ટેન્શનમાં રહેતાે હાેઇ ભરેલુ પગલું

સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે રહેતા અેક યુવકે ગત વર્ષે ધાેરણ-12ની પરીક્ષા અાપી હતી. અા યુવક નાપાસ થતા તેણે ટેન્શનના કારણે દાેરડા વડે ગળાફાંસાે ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ.

અહી રહેતા રાજુ બાવચંદભાઇ કલાણીયા (ઉ.વ.24) નામના યુવક ગત વર્ષે ધાેરણ-12ની પરીક્ષા અાપી હતી. જાે કે અા યુવક નાપાસ થયાે હતાે જેના કારણે તે ઘણા સમયથી ટેન્શનમા રહેતાે હાેય અાખરે તેણે કંટાળી પાેતાના ઘરે દાેરડા વડે ગળાફાંસાે ખાઇ લીધાે હતાે. બનાવ અંગે મગનભાઇ ગાેબરભાઇ કલાણીયાઅે સાવરકુંડલા તાલુકા પાેલીસ મથકમા જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો