તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ધારેશ્વરમાં મહિલા પર બે શખ્સે પાઇપ વડે હુમલો, જાનથી મારી નાખવાની ધમકી પણ આપી

અમરેલી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

રાજુલાના ધારેશ્વરમા રહેતા અેક મહિલાના પતિ કામેથી ઘરે અાવ્યા ન હાેય જે બાબતે પુછતા બે શખ્સાેને સારૂ નહી લાગતા બાેલાચાલી કરી પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી અાપતા અા બારામા બંને સામે રાજુલા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાઇ છે. મહિલાને મારમાર્યાની અા ઘટના રાજુલાના ધારેશ્વરમા બની હતી.

અહી રહેતા સંગીતાબેન પ્રેમજીભાઇ મકવાણા (ઉ.વ.30) નામની મહિલાઅે રાજુલા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના પતિ કામેથી ઘરે અાવ્યા ન હાેય જેથી તેઅાે તેને શાેધવા રાેડ પર જતા હતા ત્યારે તેના ગામના અને જ્ઞાતિના બળવંતભાઇ બાબુભાઇ ડાેલાસીયા અને બાબુભાઇને પુછતા સારૂ નહી લાગતા બંનેઅે બેાલાચાલી કરી હતી.બંનેઅે ઉશ્કેરાઇ જઇ ગાળાે અાપી લાેખંડના પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો