તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:દામનગરમાં મહિલાએ પંખા સાથે સાડી બાંધી ગળેફાંસાે ખાઇ લીધો

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાડાેશી શખ્સ ઘરે મળવા અાવતા પતિ જાેઇ જતા લાગી અાવ્યું

દામનગરમાઠાસા રાેડ પર રહેતા દક્ષાબેન ખાેડુભા ગાેહિલ (ઉ.વ.25) નામની મહિલાને પાછળની શેરીમા રહેતા ઉમેશભાઇ તેના ઘરે મળવા અાવતા હાેય તેના પતિ ખાેડુભા જાેઇ જતા તેને લાગી અાવ્યુ હતુ. જેના કારણે તેણે પાેતાની મેળે પંખા સાથે સાડી વડે ગળાફાંસાે ખાઇ લીધાે હતેા.

મહિલાને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. જયાં તેમનુ સારવાર દરમિયાન માેત નિપજયું હતુ. બનાવ અંગે ખાેડુભા ગાેહિલે દામનગર પાેલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ પીઅેસઅાઇ પી.વી.પલાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો