તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:લાઠી તાલુકાના ભીંગરાડમાં પતિએ ઘરકામ મુદ્દે ઠપકો આપતા પત્નીએ દવા પીધી

અમરેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક

લાઠી તાલુકાના ભીંગરાડમા રહેતા અેક મહિલાને તેના પતિઅે ઘરકામ બાબતે ઠપકાે અાપતા તેણે ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધુ હતુ.અહી રહેતા ઉર્મિલાબેન હરસુખભાઇ હરસાેરા (ઉ.વ.45) નામના મહિલાને તેના પતિ હરસુખભાઇઅે ઘરકામ બાબતે ઠપકાે અાપ્યાે હતાે. જેને પગલે ઉર્મિલાબેનને લાગી અાવતા પાેતાની મેળે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે દવાખાને ખસેડવામા અાવ્યા હતા. જયાં તેમનુ સારવાર દરમિયાન માેત નિપજયું હતુ.

બનાવ અંગે મૃતક મહિલાના પતિ હરસુખભાઇઅે લાઠી પાેલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ અેસ.જે.કટારીયા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...