તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવન ટુંકાવી લીધુ:બગસરામાં કજીયા કંકાસથી કંટાળી આધેડે ગળેફાંસાે ખાધો

અમરેલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક

બગસરામા નટવરનગર હનુમાનપરા પાળા પાસે રહેતા અેક અાધેડે કજીયા કંકાસથી કંટાળી જઇ પાેતાના ઘરે ગળાફાંસાે ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ.

અાધેડના અાપઘાતની અા ઘટના બગસરામા બની હતી. અહીના નટવરનગરમા રહેતા લાલજીભાઇ ટાભાભાઇ શેખવા (ઉ.વ.64) નામના અાધેડે ગળાફાંસાે ખાઇ અાપઘાત કરી લીધાે હતેા. મૃતક લાલજીભાઇના પુત્ર શૈલેષભાઇઅે બગસરા પાેલીસને અેવુ જણાવ્યું હતુ કે તેઅાે ઘરે અેકલા હાેય અને તેનાે સ્વભાવ ચિડીયાે હાેય અવારનવાર ઘરમા કજીયા કંકાસથી કંટાળી તેમણે પેાતાની મેળે દાેરી વડે ગળાફાંસાે ખાઇ લીધાે હતાે.

આ બનાવ અંગે હેડ કાેન્સ્ટેબલ અેમ.અાર.ભાદરકા અાગળની વધુ આગળની ધોરણસરની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...