તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ ફરિયાદ:બગસરામાં અગાઉનું મનદુ: ખ રાખી યુવક પર પાઇપ, લાકડી વડે હુમલાે

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 14 શખ્સે સાેડા બેાટલના ઘા ઝીંકયા

બગસરામા રહેતા અેક યુવક પર અગાઉનુ મનદુખ રાખી 14 શખ્સાેઅે પાઇપ અને લાકડી જેવા હથિયારાે સાથે ધસી અાવી હુમલાે કરી ઇજા પહાેંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી અાપતા તેણે અા બારામા બગસરા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

યુવક પર હુમલાની અા ઘટના બગસરામા બની હતી. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, અહી રહેતા ફિરેાજભાઇ રહિમભાઇ ચાેપડા નામના યુવકે બગસરા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે અગાઉનુ મનદુખ રાખી હુસેન અાેસમાણ, મહમદ ઉર્ફે વાંદરી, ભુરાે કાળવાતર, ડેડક, લતીફ અાેસમાણ, કાદર અલારખ, અજમલ ઉર્ફે ટકાે, સતાર સુલેમાન, રફિક અલારખ, અવેજ હુસેન સહિત શખ્સાે તેની પાસે ધસી અાવ્યા હતા.

અા શખ્સાેઅે ગાળાે અાપી પથ્થરના ઘા અને સાેડા બાેટલના છુટા ઘા કર્યા હતા. અા દરમિયાન રહિમભાઇ તથા સાેહિલભાઇ અને ગફારભાઇ, મહમદભાઇને પણ અા શખ્સાેઅે ગાળાે અાપી હતી અને પાઇપ અને લાકડી જેવા હથિયારથી મારમાર્યાે હતાે. અા ઉપરાંત મારી નાખવાની ધમકી પણ અાપી હતી. બનાવ અંગે પાેલીસે ફરિયાદ નોંધી વધુ અાગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો