તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોત:અરજણસુખ ગામમાં યુવકનું તળાવમાં પડી ડૂબી જતા માેત, ભેંસાે ચરાવતી વખતે ચક્કર આવતા પડી ગયાે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

વડીયા તાલુકાના અરજણસુખમા રહેતાે અેક યુવક ભેંસાે ચરાવી રહ્યાે હતાે ત્યારે અચાનક ચક્કર અાવી જતા તળાવમા પડી જતા તેનુ ડૂબી જવાથી માેત નિપજયું હતુ.અહી રહેતા વિનુભાઇ જીણાભાઇ રાઠાેડ (ઉ.વ.48) નામનાે યુવક સવારના અાઠેક વાગ્યાના સુમારે ભેંસાે ચરાવવા ગયાે હતાે.

અા યુવકને વાયની બિમારી હાેય જેથી અા યુવક જયારે તળાવ પાસે પહાેંચ્યાે ત્યારે અચાનક ચક્કર અાવી જતા યુવક તળાવમા પડી ગયાે હતાે. જેના કારણે તેનુ ડૂબી જવાથી માેત નિપજયું હતુ.બનાવ અંગે સુનીલભાઇ વિનુભાઇ રાઠાેડે વડીયા પાેલીસ મથકમા જાણ કરી હતી. બનાવની વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ સી.બી.ટીલાવત ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો