તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:અમરેલીમાં પારો ઉંચકાતા ઠંડીમાં થયો આંશિક ઘટાડો, જોકે, ન્યુનત્તમ તાપમાન 14. 4 ડિગ્રી રહ્યું

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • ભેજનું પ્રમાણ વધતા અાકાશમાં વાદળાે પણ છવાયા

અમરેલી પંથકમા પાછલા કેટલાક દિવસાેથી હવામાનમા બદલાવ જાેવા મળી રહ્યાે છે. હાલ તાે ન્યુનતમ તાપમાન ઉંચકાતા ઠંડીમા અાંશિક ઘટાડાે જાેવા મળી રહ્યાે છે. તેની વચ્ચે ભેજનુ પ્રમાણ વધતા અાકાશમા વાદળાે ઘેરાયેલા પણ જાેવા મળી રહ્યાં છે. અામ હજુ બેવડી ઋતુ જાેવા મળી રહી છે. અમરેલી શહેરમા બેવડી ઋતુ પ્રવર્તી રહી છે. થાેડા દિવસ પહેલા ન્યુનતમ તાપમાન ઘટીને 11 ડિગ્રી સુધી પહાેંચી ગયુ હતુ. જેને પગલે વહેલી સવારે ઠાર અને બપાેરે ગરમી પડી રહી હતી.

તાે હાલ ફરી તાપમાન ઉંચકાતા ઠંડીમા અાંશિક ઘટાડાે નાેંધાયાે છે. અાજે શહેરનુ મહતમ તાપમાન 32 ડિગ્રી નાેંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 14.4 ડિગ્રી રહ્યું હતુ.અાજે શહેરમા ભેજનુ પ્રમાણ વધતા સવારે અને બપાેરના સુમારે અાકાશમા વાદળાે ઘેરાયેલા પણ નજરે પડયા હતા. અહી અાજે હવામા ભેજનુ પ્રમાણ 81 ટકા નાેંધાયુ હતુ. તાે પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 2.6 કિમીની નાેંધાઇ હતી. અત્રે ઉલ્લેખનીય બની રહેશે કે, છેલ્લા બે દિવસથી શહેરીવાસીઓ ઠંડીમાં રાહત અનુભવે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો