તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલાે:અમરેલીમાં દંપત્તિ પર ધારિયું, લાકડી વડે હુમલાે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉની ફરિયાદ મુદ્દે 4 શખ્સે ધમકી અાપી

અમરેલીમા લીલાનગરમા રહેતા સાજીદભાઇ રજાકભાઇ ભટ્ટી (ઉ.વ.19) નામના યુવકે અમરેલી તાલુકા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેમણે અગાઉ પાેલીસ ફરિયાદ કરી હાેય તેનુ મનદુખ રાખી દેવા રૂડા માથાસુળીયા, રૂડા માથાસુળીયા, મંજુ દેવા અને સેતલ રૂડા નામના શખ્સાેઅે લાેખંડનુ ધારીયુ અને લાકડી જેવા હથિયારથી મારમારી ઇજા પહાેંચાડી હતી.

અા ઉપરાંત સાજીદભાઇના પત્ની બચાવવા વચ્ચે પડતા મંજુ દેવાઅે છરી બતાવી સેતલ રૂડાઅે છુટા પથ્થરના ઘા મારી ઇજા પહાેંચાડી હતી. બનાવ અંગે પીઅેસઅાઇ અેચ.જી.ગાેહિલ અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...