તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેવડી ઋતુ:અમરેલી પંથકમાં તાપમાન ઉંચકાતા બપાેરે ગરમી પડી

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમરેલી પંથકમા હવે શિયાળાે તેના અંત તરફ અાગળ ધપી રહ્યાે છે. ત્યારે હાલ વહેલી સવારે જ થાેડી ઠંડીનાે લાેકાે અહેસાસ કરી રહ્યાં છે. બપાેરના સુમારે તાપમાન ઉંચકાઇ જતા ગરમી પડી રહી છે. થાેડા દિવસ પહેલા અમરેલી પંથકમા બેવડી ઋતુ જાેવા મળી રહી છે. જાે કે હવે તાપમાનનાે પારાે ધીમેધીમે ઉંચકાઇ રહ્યાે છે. જેને પગલે બપાેરના સુમારે ગરમી પડી રહી છે. અાજે શહેરનુ મહતમ તાપમાન 34.4 ડિગ્રી નાેંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 14 ડિગ્રી રહ્યું હતુ. તાે હવામા ભેજનુ પ્રમાણ 68 ટકા રહ્યું હતુ અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 2.6 કિમીની નાેંધાઇ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે હજુ થાેડા દિવસાે પહેલા જ તાપમાનનાે પારાે અચાનક ગગડીને 11 ડિગ્રી સુધી પહાેંચી ગયાે હતાે. જેને પગલે વહેલી સવારે ઠાર અને બપાેરે ગરમી અેમ લાેકાેઅે બેવડી ઋતુનાે અનુભવ કર્યાે હતાે. હાલ તાે બપાેરના સુમારે મહતમ તાપમાન ઉંચકાઇ જતા ગરમી પડવાની શરૂઅાત થઇ ચુકી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો