તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:અમરેલી જિલ્લામાં 13 ફેબુ.એ કાેરાેનાના માત્ર 20 અેક્ટિવ કેસ

અમરેલી17 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • બે દર્દીને રજા અપાઇ પણ ત્રણ નવા પાેઝિટીવ કેસ નાેંધાયા

અમરેલી જિલ્લામા પાછલા કેટલાક સમયથી કાેરાેનાના કેસ તદ્દન નીચે જઇ રહ્યાં છે. પાછલા દસ દિવસ દરમિયાન ત્રણ દિવસ અેવા હતા જયારે અેકેય પાેઝીટીવ કેસ નાેંધાયાે ન હતાે. અાજે વધુ ત્રણ પાેઝીટીવ કેસ નાેંધાયા હતા. જેને પગલે હવે જિલ્લામા અેકટીવ કેસની સંખ્યા માત્ર 20 રહી છે.અમરેલી સિવીલ હાેસ્પિટલમા હાલમા કાેરાેના વાેર્ડ ખાલીખમ છે. પાછલા કેટલાક સમયથી જિલ્લામા કાેરાેનાના પાેઝીટીવ કેસની સંખ્યામા ઉતરાેતર ઘટાડાે અાવી રહ્યાે છે.

અેકંદરે હાલના સંજાેગાેમા જિલ્લામા કાેરાેના નિયંત્રણમા હાેય તેવી સ્થિતિ છે. વહિવટી તંત્ર દ્વારા વેકસીનેશન પણ શરૂ કરી દેવામા અાવ્યું છે. તેવી સ્થિતિ વચ્ચે અાજે અમરેલી જિલ્લામા કાેરાેનાના માત્ર ત્રણ પાેઝીટીવ કેસ નાેંધાયા હતા. જેને પગલે જિલ્લામા અત્યાર સુધીમા કાેરાેનાના નાેંધાયેલા દર્દીઅાેની સંખ્યા 3845 પર પહાેંચી છે. જાે કે અાજે વધુ બે દર્દીને સારૂ થઇ જતા હાેસ્પિટલમાથી રજા અાપી દેવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો