તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • In Amreli Diocese There Is A Glimmer Of Pink Chill In The Early Morning, Though It Is Still Hot In The Afternoon: People Experience A Double Season

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠંડીનો ચમકારો:અમરેલી પંથકમાં વહેલી સવારે ગુલાબી ઠંડીનો ચમકારો રહે છે, જો કે હજુ પણ બપોરે ગરમી: લોકો બેવડી ઋતુ અનુભવે છે

અમરેલી5 મહિનો પહેલા
 • કૉપી લિંક

અમરેલી પંથકમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જો કે હજુ પણ બપોરે ગરમી પડી રહી છે. જેને પગલે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. અમરેલીમાં ધીમે ધીમે શિયાળો જામી રહ્યો છે. હાલ વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. જો કે હજુ પણ બપોરે તાપમાન ઊંચું રહેતું હોય ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. રાત્રિના સુમારે વાતાવરણ ઠંડુ થઈ જાય છે.

સવારે સૂર્યનારાયણ ઉગતાની સાથે વાતાવરણ હૂંફાળું થઈ જાય છે. અને બપોર થતાં સુધીમાં ગરમી પડી રહી છે. જેને પગલે હજુ પણ બેવડી ઋતુ અનુભવાઇ રહી છે.શિયાળાની ઋતુમાં અનેક દિવસો એવા હોય છે કે જ્યારે અમરેલી શહેરનું તાપમાન રાજ્યમાં સૌથી નીચુ નોંધાઈ છે. જો કે હજુ એ દિવસો બાકી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો