તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:અમરેલીમાં કારમાંથી દારૂની 11 બોટલ ઝડપાઇ, પોલીસે 17 શખ્સને નશો કરેલા પકડ્યા

અમરેલી25 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

અમરેલી જિલ્લામા દારૂની હેરાફેરી તેમજ નશાખાેરીની પ્રવૃતિ ડામવા પાેલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામા અાવી રહી છે. ત્યારે અેલસીબી પાેલીસે અમરેલીમા અેક કારમાથી ઇંગ્લીશ દારૂની 11 બાેટલ સાથે અેક યુવકને ઝડપી પાડયાે હતાે. જયારે જુદાજુદા સ્થળેથી 17 શખ્સાેને નશાે કરેલી હાલતમા પણ ઝડપી લીધા હતા.અમરેલી અેલસીબી પાેલીસે પાેસ્ટ અાેફિસ સામેથી પસાર થતી કાર નંબર જીજે 14 અેઅે 0983ને અટકાવી તલાશી લેતા તેમાથી ઇંગ્લીશ દારૂની 11 બાેટલ મળી અાવી હતી.

જેને પગલે પાેલીસે દર્શન ઉર્ફે ડગુ કમલેશભાઇ ધાેળકીયા નામના યુવકની ધરપકડ કરી હતી. વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ અેચ.ડી.પરમાર ચલાવી રહ્યાં છે. જયારે પાેલીસે લાઠી, દુધાળા ચેકપાેસ્ટ, વંડા મેકડા માર્ગ પર, ટીંબી, જાફરાબાદ, ખાંભા રાજધાની ત્રણ રસ્તા, સાવરકુંડલા, માેરંગી તેમજ રાજુલામાથી 17 શખ્સાેને નશાે કરેલી હાલતમા ઝડપી પાડયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો