• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • In A Single Day, 140 Persons Were Arrested In A State Of Intoxication, Police Seized Desi Liquor From 17 Places In The District.

ધરપકડ:એક જ દિવસમાં નશો કરેલી હાલતમાં 140 શખ્સ ઝડપાયા, જિલ્લામાંથી પોલીસે 17 સ્થળેથી દેશીદારૂ કબજે લીધો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અમરેલી જિલ્લામા ગ્રામ પંચાયતની ચુંટણીને પગલે દારૂનુ વેચાણ તેમજ નશાખાેરીની પ્રવૃતિને ડામવા પાેલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પાેલીસે અેક જ દિવસમા જિલ્લામા 140 શખ્સાેને નશાે કરેલી હાલતમા ઝડપી પાડયા હતા. જયારે 17 સ્થળેથી દેશીદારૂ પણ કબજે લીધાે હતાે.પાેલીસે ચલાલામાથી સાત શખ્સાેને નશાે કરેલી હાલતમા ઝડપી લીધા હતા.

જયારે સાવરકુંડલામાથી આઠ શખ્સાેને, જાફરાબાદ, વઢેરા, દુધાળા ચેકપાેસ્ટ, ધારી, બગસરા, જાેલાપર, મજાદર, ડુંગર, ટીંબી ચેકપાેસ્ટ, વડલી, ભાડા, લાઠી, સરકારી પીપળવા, માેટી કુંકાવાવ, વંડા, થાેરડી, વિજયાનગર, રાજુલા, ભેરાઇ, ચાંચ, ચિતલ, અમરેલી, લીલીયા, બાબરા, દામનગર સહિતના સ્થળેથી પાેલીસે 140 શખ્સાેને નશાે કરેલી હાલતમા ઝડપી લીધા હતા.આ ઉપરાંત પાેલીસે ચલાલા, જાફરાબાદ, વઢેરા, હાલરીયા, પીયાવા, રાજુલા, અમરેલી, ટીંબા, ધુંધવાણા, ડેડાણ, બાબરા, ઉંટવડ વિગેરે મળી કુલ 17 સ્થળેથી દેશીદારૂ કબજે લીધાે હતાે. પાેલીસની આ કાર્યવાહીથી બુટલેગરાે અને નશાખેારીની પ્રવૃતિ કરતા તત્વાેમા ફફડાટ ફેલાયાે હતાે.

અન્ય સમાચારો પણ છે...