ક્રાઇમ:જમીનનું મનદુ: ખ રાખી મહિલાને લોખંડની ટી મારી

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજુલાના દાતરડી ગામનો બનાવ
  • બે શખ્સે માર મારતા પોલીસ ફરિયાદ

રાજુલા તાલુકાના દાતરડીમા અેક મહિલાઅે બે વિઘા જમીન લીધી હાેય જેનુ મનદુખ રાખી બે શખ્સાેઅે બાેલાચાલી કરી લાેખંડની ટી વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી અાપતા તેણે અા બારામા ડુંગર પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

મુળ માેટી જાગધાર અને સુરત રહેતા રેણુકાબેન શામજીભાઇ ઢાપા (ઉ.વ.45) નામની મહિલાઅે ડુંગર પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે ખેતરે હતા ત્યારે કાળુ કરશનભાઇ નામનાે શખ્સ ત્યાં ધસી અાવ્યાે હતાે. મહિલાઅે તેના ખેતરની બાજુમા બે વિઘા જમીન લીધી હાેય જે તેને ગમતુ ન હાેય બાેલાચાલી કરી હતી. કાળુ અને ધર્મેશ બંનેઅે ઉશ્કેરાઇ જઇ તેને પકડી રાખી લાેખંડની ટી વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ અાપી હતી.

અન્ય સમાચારો પણ છે...