તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:બગસરામાંથી રેતી ચાેરી ઝડપાઇમ

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામા રેતી ચાેરીનુ પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે પાેલીસે બગસરામાથી એક ડમ્પરને રેતી ચાેરી કરતા ઝડપી પાડયુ હતુ. પાેલીસે અહીથી કુલ રૂપિયા 3.60 લાખનાે મુદામાલ કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી કરી હતી.પાેલીસે અહીથી એક ડમ્પરને અટકાવી તલાશી લીધી હતી. પાેલીસે ચાલકની પુછપરછ કરી હતી. તેણે આરેતી કેરાળા ગામના વાેકળામાથી લીઝ રાેયલ્ટી વગર 10 ટન રેતી ચાેરી કરી હતી. પાેલીસે રેતી અને ડમ્પર મળી કુલ રૂપિયા 3.60 લાખનાે મુદામાલ કબજે લીધાે હતેા. પાેલીસે હાર્દિક કિશાેરભાઇ બગડા નામના શખ્સ સામે ગુનાે હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો