તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:તે મારી ઉપર દેવ મુકયા છે કહી સગા ભાઇને પાઇપ ઝીંકી દીધો

અમરેલી17 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • ગાળાે આપી મારી નાખવાની ધમકી આપી

બાબરા તાલુકાના ત્રંબાેડામા રહેતા યુવકને તે મારી ઉપર દેવ મુકયા છે કહી સગા ભાઇઅે પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડી મારી નાખવાની ધમકી અાપતા અા બારામા તેણે બાબરા પાેલીસમા ફરિયાદ નાેંધાવી છે. અહી રહેતા ટાભાભાઇ ભીમાભાઇ જાદવ (ઉ.વ.42) નામના યુવકે બાબરા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે સાંજના સમયે ઘરે હતા ત્યારે તેના ભાઇ માધાભાઇ અને તેનાે પુત્ર અનક તેના ઘરે ધસી અાવ્યા હતા.

અા બંનેઅે તે મારી ઉપર દેવ મુકયા છે અને મારૂ જીવન ખરાબ કરી નાખ્યુ છે કહી બાેલાચાલી કરી હતી. અનકે તેના પર પાઇપ વડે હુમલાે કરી ઇજા પહાેંચાડી હતી. તેમજ પત્નીને પણ મારમાર્યાે હતાે. બંનેઅે જાનથી મારી નાખવાની ધમકી પણ અાપી હતી. બનાવ અંગે અેઅેસઅાઇ અેસ.અેમ.સાેલંકી વધુ તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો