તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:જુની માથાકુટ બાબતે સમજાવવા જતા યુવકને માર મારી ધમકી આપી

અમરેલી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી શહેરના સરદારનગર શેરી નં-5 નો બનાવ
  • ત્રણ શખ્સે બાેલાચાલી કરી ઢીકાપાટુનાે માર માર્યાે

અમરેલીમા સરદારનગર શેરી નં-5મા રહેતા અેક યુવકને જુની માથાકુટનુ મનદુખ રાખી ત્રણ શખ્સાેઅે બાેલાચાલી કરી મારમારી ધમકી અાપતા તેણે અા બારામા અમરેલી સીટી પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. અહીના સરદારનગર શેરી નં-5મા રહેતા હિતેશભાઇ જેન્તીભાઇ મનાણી (ઉ.વ.34) નામના યુવકે અમરેલી સીટી પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેની શેરીમા રહેતા દિલીપ હિરાભાઇ મારૂ સાથે જુની માથાકુટ થઇ હાેય તેનુ મનદુખ રાખી તેણે બાેલાચાલી કરી હતી.

દિલીપ તેમજ પંકજ અને સુરેશ નામના શખ્સાેઅે ઢીકાપાટુનાે મારમારી ધમકી અાપી હતી. જયારે રીંકુબેન દિલીપભાઇ મારૂઅે વળતી નાેંધાવેલી પાેલીસ ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે અેઠવાડ નાખવા બહાર નીકળતા જેન્તીભાઇઅે તેની છેડતી કરી હાેય જેથી ફરિયાદ કરવી હાેય જેની જાણ થતા જેન્તીભાઇ અને હિતેશભાઇઅે બાેલાચાલી કરી પરિવારના સભ્યાેને ઢીકાપાટુનાે મારમારી ધમકી અાપી હતી. પાેલીસે બંને પક્ષેથી ફરિયાદ નાેંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ બી.ડી.વાળા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...