તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:દુકાને ગાળાે બાેલવાની ના પાડતા યુવકને છરી ઝીંકી

અમરેલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાઠી તાલુકાના જરખિયાનો બનાવ
  • 3 શખ્સની બાેલાચાલી કરી મારી નાખવાની ધમકી

લાઠીના જરખીયા ગામે રહેતા અેક યુવકે દુકાને ગાળાે બાેલવાની ના પાડતા ત્રણ શખ્સાે ઉશ્કેરાઇ ગયા હતા અને છરીનાે ઘા મારી ઇજા પહાેંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી અાપતા અા બારામા તેણે લાઠી પાેલીસ મા ફરિયાદ નાેંધાવી છે.અહી રહેતા રામભાઇ ઉર્ફે રામકુ દેવાયતભાઇ ડેર નામના યુવકે લાઠી પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેની દુકાને ચંપુ ભાાભલુભાઇ, નજુભાઇ અને વિજય બાેદર હરેશભાઇ સાથે માથાકુટ કરતા હાેય અને ગાળા ગાળી કરતા હાેય તેણે દુકાને ગાળાે બાેલવાની ના પાડી હતી. જેને પગલે અા ત્રણેય શખ્સાેઅે બપાેરબાદ દુકાને અાવી છરીનાે અેક ઘા મારી ઇજા પહાેંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો