તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધમકી:સાઠિયું નાળામાં નાખી દેવા મુદ્દે ઠપકાે આપતા યુવતીને માર માર્યાે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી મારી નાખવાની ધમકી

અમરેલી તાલુકાના લાપાળીયા ગામે રહેતી અેક યુવતીઅે સાઠીયુ નાળામા નાખી દેવા મુદે ઠપકાે અાપતા અહી જ રહેતા અેક મહિલાઅે મારમારી જાનથી મારી નાખવાની ધમકી અાપતા તેણે અા બારામા અમરેલી તાલુકા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

અહી રહેતી ગીતાબેન ભીખાભાઇ ખેતરીયા (ઉ.વ.30) નામની યુવતીઅે અમરેલી તાલુકા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તે પાેતાની વાડીઅે સાઠીયુનાે ભારાે બાંધવા ગઇ હતી ત્યારે છાેકરાઅાેઅે સાઠીયુ પાણીના નાળામા નાખી દીધી હતી.

જેથી તેણે ઠપકાે અાપતા દયાબેન જયંતીભાઇઅે બાેલાચાલી કરી ધક્કાે મારી પછાડી દીધી હતી.અા ઉપરાંત ઢીકાપાટુનાે મારમારી ઇજા પહાેંચાડી હતી. અને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી જાનથી મારી નાખવાની ધમકી પણ અાપી હતી. બનાવ અંગે નાયબ પાેલીસ અધિક્ષક અાર.ડી.અાેઝા અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો