તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભૂમાફિયા:હડાળા નજીકથી રેતીચોરી ઝડપાઈ

અમરેલી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી જીલ્લામાં ખાસ કરીને નદીના પટમાં બેફામ રેતીચોરી કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસે બગસરા તાલુકાના હડાળા નજીક એક ટ્રેક્ટર ને રેતી ચોરી કરતાં ઝડપી લીધું હતું.પોલીસે અહીંથી પસાર થઈ રહેલ એક ટ્રેક્ટરની અટકાવી ચાલક જયસુખ દુદાભાઈ દાફડાની પૂછપરછ કરી હતી. તેણે આ રેતી ચોરી સરંભડા ગામે શેત્રુંજી નદીના પટમાંથી કરી હતી.પોલીસે ટ્રેક્ટર ટ્રોલી તેમજ રેતી મળી કુલ રૂપિયા 1.58 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ અમરેલીયા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...