તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Gram Panchayat Patawala Coordination Meeting Found, Strategies Worked Out To Convey Various Representations Of Patawalas Of 34 Villages To The Government

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંકલન બેઠક:ગ્રામ પંચાયતના પટાવાળાની સંકલન બેઠક મળી, 34 ગામના પટાવાળાની વિવિધ રજૂઆત સરકાર સુધી પહોંચાડવા રણનીતિ ઘડાઇ

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

અમરેલી જિલ્લામાં આવેલ બગસરા વડીયા સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ગ્રામ પંચાયતના પટાવાળાને કેટલાય સમયથી છુટા કરી દેવાયા છે. જ્યારે તેને લઇને તેમના વિવિધ પ્રશ્નનો અંગે સંગઠન મજબૂત કરવા માટે આજે બગસરા ખાતે એક બેઠક મળી હતી.

બગસરા સાવરકુંડલા વડીયા તાલુકાની ગ્રામ પંચાયતના પટાવાળાની બેઠક યોજાઇ

આગામી દિવસોમાં સરકાર સુધી વિવિધ બાબતે પડતી મુશ્કેલી બાબતે રજૂઆત કરાશે. અને એક મજબૂત સંગઠન બેઠક મળી હતી. જેમાં સરકારમાં રજૂઆત બાદ કોઈ નકર પગલા નહી લેવાય તો હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવા માટેની રણનીતિ પણ ચાલી રહી છે. આગામી દિવસોમાં આ ગ્રામ પંચાયતના પટાવાળા હાઇકોર્ટના દ્વારા ખખડાવે તેવી શકયતા મનાય રહી છે.

જૂનાગઢના કેટલાક લોકો દ્વારા એક સંગઠન તૈયાર કરવા માટે આયોજન કરાયુ છે. અને અમરેલી જીલ્લાના ગ્રામ પંચાયતના પટાવાળા કર્મીને સંગઠનમાં જોડવા માટે અપીલ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો