અમરેલી:મિતીયાળા અભ્યારણમાંથી કોહવાયેલી હાલતમાં સિંહણનો મૃતદેહ મળ્યો

અમરેલી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વનવિભાગે પી.એમ.ની કાર્યવાહી હાથ ધરી

અમરેલીના મિતીયાણા અભ્યાણમાંથી કોહવાયેલી હાલતમાં સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી વનવિભાગની ટીમે સિંહણના મૃતદેહનો કબ્જો લઈને પી.એમ.ની કાર્યવાહી હાથ ધરી છે અને સિંહણના મોતનું કારણ જાણવા માટેની કવાયત શરૂ કરી છે. મહત્વનું છે કે સાવરકુંડલાના મિતિયાળા અભ્યાણમાંથી આ મૃતદેહ મળી આવ્યો હતો.

(જયદેવ વરૂ, અમરેલી)

અન્ય સમાચારો પણ છે...