તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અભિયાન:દામનગરમાં 14 ફેબ્રુઆરીએ ગંગાજળ કુંભનું આગમન થશે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શક્તિકળશ અંતર્ગત 10 લાખ ઘરોમાં ગંગા સ્નાનનો મહિમા પહોંચાડાશે

દામનગરમાં શક્તિકળશ અભિયાન હેઠળ 14મીએ ગંગાજળ કુંભનું આગમન થશે. ઉપરાંત 10 લાખ ઘરોમાં ગંગા સ્નાનનો મહિમા પહોંચાડાશે. જેના કારણે દામનગરમાં શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે પરિવાર ટ્રસ્ટની બેઠક મળી હતી. ગાયત્રી પરિવાર દ્વારા દેશભરમાં શક્તિકળશ અભિયાન અંતર્ગત દસ લાખ ઘરોમાં ગંગાસ્નાનનો મહિમા પહોંચાડવામાં આવશે.

જેના કારણે દામનગરમાં 14 ફેબ્રુઆરીના રોજ ગંગાજળ કુંભનું આગમન થઈ રહ્યું છે. જેને ધ્યાને રાખીને ગાયત્રી પરિવાર દ્વારા શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે બેઠક મળી હતી. અહીં 14મીએ શહેરમાં ગંગા કળશની સ્થાપના કરવામાં આવશે. ઉપરાંત 27 એપ્રિલ સુધીમાં 10 લાખ ઘરમાં ગંગાજળ કુંભ પહોંચશે. લોકોને પણ શક્તિ કળશ અભિયાનમાં જોડાવા માટે ગાયત્રી પરિવારે અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો