તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂની મહેફિલ:લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ફરાર પી.પી.સોજિત્રાનો પુત્ર અર્જુન દારૂની મહેફિલ માણતા ઝડપાયો

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

અમરેલી શહેર મા આવેલ ચિતલ રોડ પર ઓમનગર મા બ્લોક નંબર 122 મા રહેતા યોગેશભાઈ બટુકભાઈ બોરીચા ના રહેણાંક મકાન મા બાતમી ના આધારે સીટી પોલીસ દ્વારા રેડ કરતા દારૂ ની મહેફિલ માણતા 5 જેટલા આરોપી 2 દારૂ ની બોટલ સાથે નશો કરેલી હાલત માં પકડાયા છે. જેમા આરોપી અર્જુન પ્રદીપભાઈ સોજીત્રા રે અમરેલી ,જોરૂભાઈ રામકુભાઈ ખાચર રે અમરેલી, યોગેશભાઈ બટુકભાઈ બોરીચા રે અમરેલી ,ઉમેદભાઈ બચુભાઇ ખાચર રે અમરેલી ,ઉપેન્દ્રભાઈ વલકુભાઈ રે મીઠાપુર ડુંગરી તાલુકો ધારી આ તામામ રહેણાંક વિસ્તાર મા વિદેશી દારૂ ની મહેફિલ માણતા પકડાયા છે પોલીસ દ્વારા 2 નગ દારૂ અન્ય ખાલી બોટલ મોબાઈલ સહિત મુદામાલ કુલ મળી 25,600 નો કબ્જે કર્યો છે.ઉપરાંત દારૂ ની મહેફિલ માણતા પાંચેય વિરુદ્ધ ગુજરાત પ્રોહીબિશન એક્ટ કલમ66(1)બી 65 (એ)68,81 મુજબ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે

પાંચ આરોપીમાંથી એક આરોપી પીપી સોજિત્રાનો પુત્રઅર્જુન પ્રદીપ સોજીત્રા (પી.પી.સોજીત્રા) નો પુત્ર પી.પી.સોજીત્રા અમરેલી ભાજપ અગ્રણી અને માર્કેટીંગ યાર્ડ નો પૂર્વ ચેરમેન તાજેતર મા લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ તેના વિરુદ્ધ નોંધાતા પી.પી.સોજીત્રા પણ ફરાર છે. પોલીસ તેની શોધખોળ કરી રહી છે આજે તેનો પુત્ર મહેફિલ માણતા પકડાતા ખળભળાટ મચી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો