તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:રાજુલાના વિસળિયામાંથી ચાર જુગારી ઝડપાયા

અમરેલી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાેલીસે 15, 540નાે મુદ્દામાલ કબજે લીધાે

અમરેલી જિલ્લામા જુગારની બદીને ડામવા પાેલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામા અાવી રહી છે. ત્યારે પાેલીસે રાજુલાના વિસળીયામાથી ચાર જુગારીને ઝડપી પાડયા હતા. પાેલીસે અહીથી કુલ રૂપિયા 15540નાે મુદામાલ કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જુગારી ઝડપાયાની અા ઘટના રાજુલા તાલુકાના વિસળીયામા બની હતી. પાેલીસે અહીથી જાહેરમા જુગાર રમી રહેલા દિપક ખીમજીભાઇ શિયાળ, રાઘવ દેગણભાઇ જાેળીયા, અશાેક ઉકાભાઇ સરવૈયા અને ઉકા રામભાઇ શિયાળ નામના શખ્સાેને ઝડપી પાડયા હતા. પાેલીસે અહીથી કુલ રૂપિયા 15540નાે મુદામાલ પણ કબજે લીધાે હતાે. પાેલીસના અા દરાેડાથી જુગારીઅાેમા ફફડાટ ફેલાયાે હતાે. અમરેલી જિલ્લામા જુગારની બદી ફુલીફાલી રહી છે. પાેલીસ દ્વારા પણ જુગારીને ઝડપી લેવા કાર્યવાહી કરવામા અાવી રહી છે. જાે કે તેમ છતા અા પ્રવૃતિ છાનેખુણે ધમધમતી જ રહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો