તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુદામાલ કબજે:વિજપડી નજીકથી કતલખાને ધકેલાતા ચાર પશુને બચાવાયા, પાેલીસે કુલ રૂપિયા 2.40 લાખનાે મુદામાલ કબજે લીધાે

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાવરકુંડલા તાલુકાના વિજપડી નજીકથી પાેલીસે અહીથી પસાર થતા પીકઅપ વાહનને અટકાવી તલાશી લેતા તેમાથી કતલખાને ધકેલાતા ચાર પશુને બચાવી લીધા હતા. પાેલીસે વાહન ચાલકની અટકાયત કરી કુલ રૂપિયા 2.40 લાખનાે મુદામાલ કબજે લીધાે હતેા.

કતલખાને ધકેલાતા પશુને બચાવાયાની આ ઘટના સાવરકુંડલાના વિજપડી નજીક બની હતી. અહીથી પસાર થતા પીકઅપ વાહન નંબર જીજે 18 એએકસ 2958 અહીથી પસાર થતુ હાેય બાતમીના આધારે પ્રાણી અત્યાચાર નિવારણ સાેસાયટીના સભ્યાે તેમજ પાેલીસે વાહનને અટકાવી તલાશી લીધી હતી. પાેલીસને વાહનમાથી કતલખાને ધકેલાતા ચાર પશુ મળી આવ્યા હતા. પાેલીસે હબીબ બાેઘુમીયા શેખ નામના શખ્સની અટકાયત કરી કુલ રૂપિયા 2.40 લાખનાે મુદામાલ કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામા પશુઓની કતલ તેમજ હેરાફેરીની પ્રવૃતિ વધી રહી છે. અનેક વખત ગાૈરક્ષકાે તેમજ પાેલીસ દ્વારા પશુઓને બચાવી લેવામા આવે છે. જાે કે તેમ છતા આ પ્રવૃતિઓ નિરંતર ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો