ક્રાઇમ:બવાડીમાંથી પાંચ જુગારી ઝડપાયા

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લીલીયાના બવાડી ગામે પોલીસે જુગારનો આ દરોડો પાડયો હતો. અહી જાહેરમા જુગાર રમી રહેલા સામતુભાઇ ચાપભાઇ ખુમાણ, કિશોરભાઇ વાઘજીભાઇ સીરોયા, વશરામભાઇ હજાભાઇ કસોટીયા, વનરાજભાઇ ભાણભાઇ ડાંગર, ભરતભાઇ બાબાભાઇ ડાંગર નામના શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસે અહીથી રોકડ રૂપિયા 51100, પાંચ મોબાઇલ કિમત રૂપિયા 27500 તેમજ બે મોટર સાયકલ કિમત રૂપિયા 60 હજાર મળી કુલ રૂપિયા 1,38,600નો મુદામાલ કબજે લીધો હતો. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એસ.એ.ગોહિલ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...