તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાેકડાઉનની ભિતી:લાેકડાઉનની ભિતીથી અમરેલીમાં લાેકાે પાન-માવા-તમાકુની ખરીદી માટે ઉમટ્યા

અમરેલી7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લાેકાે દાેડી આવ્યા: હોલસેલરની દુકાનમાં ભીડ

રાજયમા કોરોનાનુ સંક્રમણ વધી રહ્યું હોય અને હાઇકો ર્ટ દ્વારા પણ રાજય સરકારને લોકડાઉન કરવા નિર્દેશો આપ્યા હોય જેને પગલે લોકો મા પણ લોકડાઉન થઇ જશે તેવી ભિતી ઉભી થઇ હતી. ત્યારે અમરેલીમા આવી ભિતીથી લોકો પાન, માવા, તમાકુ, બીડીની ખરીદી માટે હોલસેલરાેને ત્યાં ઉમટી પડયા હતા.

અગાઉ લોકડાઉન જાહેર થતા જેવી રીતે લોકો પાન, તમાકુ, બીડી માટે હેરાન થયા હતા અને અનેક તત્વાેએ વધુ પૈસા લઇ લાભ લીધાે હતાે. તેવી સ્થિતિ આ વખતે ન બને તેમ લોકડાઉન થવાની ભિતી સાથે આજે અમરેલી શહેરમા લોકો તમાકુ, પાન માવા, બીડીની ખરીદી માટે દુકાને દાેડી ગયા હતા. અહીના રામજી મંદિર નજીક આવેલ હોલસેલની દુકાનમા લોકો એ ખરીદી કરવા પડાપડી કરી મુકી હતી. તાે બીજી તરફ પાનના ગલ્લા ખાતે પણ લોકો ની ભીડ જાેવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો