તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:અગાઉની ફરિયાદ મુદ્દે અાધેડ પર કુહાડી વડે જીવલેણ હુમલાે

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સાવરકુંડલા તાલુકાના રામગઢનો બનાવ
 • બે શખ્સે લોખંડના પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી

સાવરકુંડલા તાલુકાના રામગઢમા રહેતા અેક અાધેડને બે શખ્સાેઅે અગાઉ કરેલી પાેલીસ ફરિયાદનુ મનદુખ રાખી કુહાડી વડે જીવલેણ હુમલાે કરતા તેણે અા બારામા સાવરકુંડલા તાલુકા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

અાધેડ પર હુમલાની અા ઘટના સાવરકુંડલા તાલુકાના રામગઢમા બની હતી. અહી રહેતા મનુભાઇ હાથીભાઇ ધાખડા (ઉ.વ.55) નામના અાધેડે સાવરકુંડલા તાલુકા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના પુત્રઅે અગાઉ ભરતભાઇ સામતભાઇ તમગડીયા વિરૂધ્ધ પાેલીસ ફરિયાદ કરી હાેય જેનુ મનદુખ રાખી તેના પરિવારને અવારનવાર ગામ છાેડી દેવાનુ કહ્યું હતુ. તેઅાે તેનુ માેટર સાયકલ લઇને જાબાળ ગામેથી રામગઢ જતા હતા ત્યારે હાેહરીયા ડેમ પાસે ખાેડિયાર માતાજીના મંદિર પાસે ભરત સામતભાઇ તમગડીયા અને અન્ય અેક અજાણ્યા શખ્સાે માેટર સાયકલ લઇને તેની પાછળ અાવ્યા હતા.

તેને રસ્તામા અાંતરી બાેલાચાલી કરી કુહાડી અને લાેખંડના પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ અાપી હતી. બનાવ અંગે પીઅેસઅાઇ અે.પી.ડાેડીયા અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો