તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ખંભાળામાં જાહેરમાં જુગાર રમતા આઠ શખ્સ ઝડપાયા, પોલીસે 47, 270નો મુદ્દામાલ કબજે લીધો

અમરેલી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

બાબરા તાલુકાના ખંભાળામા પોલીસે જાહેરમા જુગાર રમી રહેલા આઠ શખ્સાેને ઝડપી પાડયા હતા. પોલીસે અહીથી રોકડ, માેટર સાયકલ, માેબાઇલ મળી કુલ રૂપિયા 47270નો મુદામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે અહીથી જાહેરમા જુગાર રમી રહેલા ભુદી રાઘવભાઇ મકવાણા, વલ્લભ રાઘવભાઇ ઝાપડીયા, અરવિંદ ભલાભાઇ ઓતરાદી, દેવરાજ શીવાભાઇ ઓતરાદી, રાયધન અરજણભાઇ સરેલીયા, નરેશ અમરાભાઇ ખાચર, રાજુ આંબાભાઇ જાદવ અને ચંદુ ઘુડાભાઇ મેર નામના શખ્સાેને ઝડપી લીધા હતા. પોલીસે અહીથી રોકડ રૂપિયા 11270 તેમજ 6 માેબાઇલ કિમત રૂપિયા 16 હજાર અને એક માેટર સાયકલ કિમત રૂપિયા 20 હજાર મળી કુલ રૂપિયા 47270નો મુદામાલ કબજે લીધો હતાે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો