તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:અમરેલી પંથકમાં વહેલી સવારે ઠંડી, પારો 15 ડિગ્રી

અમરેલી5 મહિનો પહેલા
 • કૉપી લિંક

અમરેલી પંથકમાં પાછલા કેટલાક સમયથી બેવડી ઋતુ જોવા મળી રહી છે. જો કે બે દિવસથી તાપમાનનો પારો ગગડ્યો છે. આજે શહેરનું ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું.અમરેલી પંથકમાં બે દિવસથી કડકડતી ઠંડી પડી રહી છે. આજે શહેરનું મહત્તમ તાપમાન 34.4 ડિગ્રી નોંધાયું હતું. જયારે ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી રહ્યું હતું. થોડા દિવસ પહેલા ઉત્તર ભારતમાં બરફવર્ષા થઈ હતી જેને પગલે અમરેલી પંથકમાં તાપમાન નીચું ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો