તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાં અપડેટ:જિલ્લામાં કોરોનાના 26 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ, નવા 18 કેસ નોંધાયા

અમરેલી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામાં આજે કોરોનાના નવા 18 કેસ નોંધાયા હતા. હાલ 178 દર્દીઓ જુદીજુદી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. તો આજે 26 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.વહીવટી તંત્ર દ્વારા કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવા ડોર ટુ ડોર સર્વે તેમજ ધન્વંતરી રથ દ્વારા દવાનું વિતરણ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.હાલ જિલ્લામાં કોરોનાના દર્દીની કુલ સંખ્યા 3096 પર પહોંચી છે.

અન્ય સમાચારો પણ છે...