તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોષ:દામનગરની જૂની શાકમાર્કેટ સહિત મુખ્ય બજારોમાં ગંદકી

દામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમયસર સફાઈ ન થતાં વેપારીઓમાં પાલિકા સામે રોષ

દામનગર નગરપાલિકા સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડાવી રહી છે. શહેરમાં જૂની શાકમાર્કેટ, અજમેરા શોપિંગ અને ખોડિયાર ચોક સહિતની મુખ્ય બજારોમાં સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે ઠેરઠેર ગંદકી સર્જાઈ છે. અહીં યોગ્ય સફાઈ ન થતી હોવાથી વેપારીઓ પરેશાન બન્યા છે.

નગરપાલિકા પાસે સફાઈના સાધનો અને કર્મચારીઓ હોવા છતાં પણ સમયસર સફાઈ થતી નથી. શહેરની મુખ્ય બજારોમાં સફાઈનો અભાવ જોવા મળે તો સોસાયટીમાં કેવી પરિસ્થિતિ હશે. તેવા લોક મુખે સવાલો ઉભા થઇ રહ્યા છે. કચરાના ઢગને વેપારીઓ જાતે સળગાવી રહ્યા છે. અહીં સમયસર સફાઈ કરવા વેપારીઓમાં માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો