તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટા સમઢિયાળાનો બનાવ:ભાભી સાથે બાેલાચાલી થતાં દિયરનો ઝેરી દવા પી આપઘાત

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૈસા, જમવા મુદે બાેલાચાલી થતાં ભર્યું પગલંુ

ખાંભા તાલુકાના માેટા સમઢીયાળામા રહેતા એક યુવકને પૈસા અને જમવા મુદે પાેતાના ભાભી સાથે બાેલાચાલી થતા આ યુવકે ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધુ હતુ.

યુવકના આપઘાતની આ ઘટના ખાંભાના માેટા સમઢીયાળામા બની હતી. અહી રહેતા હાજીભાઇ મનસુખભાઇ ચારાેલીયા (ઉ.વ.26) નામના યુવકને પાેતાના ભાભી સાથે પૈસા અને જમવા મુદે બાેલાચાલી થઇ હતી. જેથી આ યુવકે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યાે હતાે. જયાં તેનુ સારવાર દરમિયાન માેત નિપજયું હતુ.

બનાવ અંગે શૈલેષભાઇ મનસુખભાઇ ચારાેલીયાએ ખાંભા પાેલીસ મથકમા જાણ કરી હતી. બનાવની વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ સૈયદ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...