તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:ધારી પાસે રીક્ષામાં દારૂની હેરાફેરી કરનાર 2 ઝડપાયા

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • LCBએ રૂ.57 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

ધારી પાસે રીક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરનાર બે શખસને એલસીબીએ ઝડપી લીધા હતા. તેમની પાસેથી એકટીવા અને રીક્ષા મળી 57 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ, ધારીમાં નવી વસાહતમાં રહેતા ઝુબેર ઉર્ફે ટીનો મહંમદભાઈ સોલંકી વિસાવદર તાલુકાના રાવણી ગામના ઇન્દુબેન પાસેથી દેશી દારૂ રીક્ષામાં લાવી રહ્યો હતો. જેનું આરીફ ઉર્ફે મન્નો વલીભાઈ એક્ટિવા નંબર જી.જે.14.એ.કયું. 4313થી પાઈલોટીંગ કરતો હતો. જેની જાણ એલસીબીને થતા ધારી પાસે રેઇડ કરી હતી. તે દરમિયાન ઝુંબેર ઉર્ફે ટીનો મહંમદભાઈ સોલંકી અને આરીફ ઉર્ફે મુન્નો વલીને દેશી દારૂ સાથે ઝડપી લીધા હતા. તેમની પાસેથી એલસીબીએ રૂપિયા 2000નો 100 લીટર દેશી દારૂ, 25 હજારની રીક્ષા, 20 હજારની એક્ટિવા અને 10 હજારના બે મોબાઈલ મળી કુલ રૂપિયા 57 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો