તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:અમરેલી જિલ્લામાં વિવિધ 70 સ્થળેથી દેશીદારૂ ઝડપાયો

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામા દારૂની બદીને ડામવા પાેલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામા અાવી રહી છે. ત્યારે જુદાજુદા 70 સ્થળેથી દેશીદારૂ પણ ઝડપી લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાેલીસે તાજપર, ડાંગાવદર, ટાેડા, લાઠી, રાજુલા, જાફરાબાદ, શેલણા, વિરડી, વંડા, છતડીયા, લીલીયા, ટીંબી ચેકપાેસ્ટ, બગસરા, સમઢીયાળા, દામનગર, લીલીયા, ધુંધવાણા, નવા માલકનેસ, સાવરકુંડલા, અમરેલી, કાેટડાપીઠા, લુણકી, અનીડા, પીપળલગ વિગેરે ગામમાથી દેશીદારૂ પણ કબજે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો